સુખ જવું પડે શોધવા હવે એના થી મોટું દુઃખ શુ⁉️ કારણ હોય રડવાનું, હસવાનું એમાં વળી બહાનું શું⁉️ વસ્તુ બધી જગત ઘડનારની એમાં તારું શું ને મારું શું ⁉️ જીવન છે સરવાળે શૂન્ય એમાં લેવાનું શું ને આપવાનું શું⁉️ ©A P #શૂન્ય #અપૂર્વ