Nojoto: Largest Storytelling Platform

આવરણ લાગતા સલામતી તો ક્યારેક બનતા ગૂંગળામણ, બદલાતા

આવરણ લાગતા સલામતી
તો ક્યારેક બનતા ગૂંગળામણ,
બદલાતા સંજોગો ને
બદલાતા એના અર્થ અને કારણ,
લાગતું કે
આવરણની પાછળ છુપાયેલો હું,
ખેરવતો એક આવરણ ખુદને શોધવા
ને ઓઢી લેતો બીજું ખુદને જણાવ્યા વિના. 🎭🎭
#beinghuman #layersofpersonality #masks #knowingoneself #humannature #emotions #gujaratipoems #grishmapoems