Nojoto: Largest Storytelling Platform

મને કોઈ વસ્તુની ખોટ નહિ એજ વાતે મારી સાથે કોઈ જોડ

મને કોઈ વસ્તુની ખોટ નહિ એજ વાતે મારી સાથે કોઈ જોડ નહિ
 મારા જીવનમાં હવે પ્રેમ વિના કોઈ જીવનસાથીની શોધ નહિ.
ચાલી આવતા સવાલો સિવાય પછી જિંદગીમાં બીજા કોઇ રોગ નહિ
વારંવાર કહેવામાં આવતા અપરાધ બાદ વ્યક્તિનું કોઈ મોલ નહિ.
ગાયત્રી માટે સાહિત્ય સાથે અપનાવી લે એવો કોઈ અણમોલ નહિ. #crazythoughts #madeforlove #madeyourself