વાત કોઈપણ હોય કે વસ્તુ કોઈપણ હોય, હોય આગ્રહ મારો લઉં રંગ મારી પસંદગીનો, પણ વાત જ્યારે આવે તારી ત્યારે વાત બસ છે એક જ, ક્યાંકથી અચાનક આવીને ખરે રંગ તારો મુજ પર ને બની જાય મારી પસંદગીનો. ❤️💜💜❤️ #પ્રેમનોરંગ #colouroflove #lovepoem #festivalofcolours #togetherness #gujaratipoems #poemfrommetoyou #grishmapoems