Nojoto: Largest Storytelling Platform

નથી મળતો એ સ્થાનકની કતારોમાં ઊભા રહીને.. છતાં શોધ

નથી મળતો એ સ્થાનકની કતારોમાં ઊભા રહીને.. 
છતાં શોધી રહ્યા છો તો ગજાની બહાર છે ઈશ્વર.

તપસ્યા મેં શરૂ હમણાં કરી તપવા જરા દેજે પ્રભૂ ..
ઉતાવળ સ્હેજ પણ ના કર હજુ તો વાર છે ઈશ્વર.

©Ravi Gondaliya #Dhanteras