કાળા એ કુંડાળામાં મારી જાત મને દેખાઈ છે. મોતી છે આંખે તોય મેં એને રોવડાઈ છે. ખંજન નથી ગાલે, તોય મેં આંગળી ખૂંપાઈ છે. એના હોઠ ખેંચી હાથે, એને પાછળ દોડાઈ છે. આંખો જુએ એ રસ્તાને,જ્યાં છબી બદલાઈ છે. કાલે હતી મારી, ત્યાં એની આંગળી વીંટળાઈ છે. કરચલી છે મોઢે, તોય ખુમારી વર્તાઈ છે.Nidhi આદર છે એ સ્ત્રીનો જે આ વાંચી હરખાઈ છે. #આદર #nanhikalam