Nojoto: Largest Storytelling Platform

ચાલ ..આજ તો ક્યાંય જઈએ દૂર દૂર.. હું અને તું ...સા

ચાલ ..આજ તો ક્યાંય જઈએ દૂર દૂર..
હું અને તું ...સાથે.
આ ખુશનુમા મોસમ..એ વૃક્ષોની ઘટા..
એ પર્ણો ની છટા, એ પંખીનો ચહકાટ
એ ફૂલોની સુગંધ..એ ભમરા નું ગુંજન..
રાહ એક જિંદગી નો લઇ સાથ..
ચાલ ,બે કદમ ,લઇ હાથો માં હાથ..
ભૂલી દુનિયા નો  રશ્મોરિવાજ..
ચાલ બે કદમ, લઇ હાથો માં હાથ
......નલિની શાહ
ચાલ ..આજ તો ક્યાંય જઈએ દૂર દૂર..
હું અને તું ...સાથે.
આ ખુશનુમા મોસમ..એ વૃક્ષોની ઘટા..
એ પર્ણો ની છટા, એ પંખીનો ચહકાટ
એ ફૂલોની સુગંધ..એ ભમરા નું ગુંજન..
રાહ એક જિંદગી નો લઇ સાથ..
ચાલ ,બે કદમ ,લઇ હાથો માં હાથ..
ભૂલી દુનિયા નો  રશ્મોરિવાજ..
ચાલ બે કદમ, લઇ હાથો માં હાથ
......નલિની શાહ
nalinishah0788

Nalini Shah

New Creator