Nojoto: Largest Storytelling Platform

સુંદરતા તો બહુ વખણાઈ ગઈ મારાથી પણ સાદગી કેવી સરસ

સુંદરતા તો બહુ વખણાઈ ગઈ મારાથી પણ
 સાદગી કેવી સરસ હોય એ પણ આજે જોઈ લીધું
ફૂલો ના એ બગીચા માં ગુલાબ હજાર હતા 
પણ 'મન' પેલી બારમાસી ની પાંખડી એ મોહી લીધું

©A P #સાદગી

#standout
સુંદરતા તો બહુ વખણાઈ ગઈ મારાથી પણ
 સાદગી કેવી સરસ હોય એ પણ આજે જોઈ લીધું
ફૂલો ના એ બગીચા માં ગુલાબ હજાર હતા 
પણ 'મન' પેલી બારમાસી ની પાંખડી એ મોહી લીધું

©A P #સાદગી

#standout
ap9270921974488

A P

New Creator