એક સમયે સૌ પૂછતા શું બનવું ગમશે તને? એક સમયે સૌ પૂછશે શું બની ગયા એ તમે? પણ આજે કોઈ નહીં પૂછે શું જે છો તમે એ ગમે છે તમને? 🧡📙📙🧡 #likingwhoyouare #whoyouare #beingyourself #choices #musing #society #gujaratipoems #grishmapoems