Nojoto: Largest Storytelling Platform

મને કોઈ શિફા દઈ દે હવે કફનની સાથે વિદા દઈ દે હવે

મને કોઈ શિફા દઈ દે હવે
કફનની સાથે વિદા દઈ દે હવે

તું જ મારો ખુદા, તું જ ખુદાઈ
થાય તો રજા દઈ દે હવે

સાથે રહીને બદલો કેમ લેવાય
બસ કર સજા દઈ દે હવે

હવે તો એક ગઝલમા જ બધા દર્દ
એમાજ મજા લઇ લે હવે

આ ગામ ચોરાયે કજિયા થાય છે
કપડાં થોડા સાદા લઇ લે હવે

તારી ખુશી ને મારી બરબાદી
એમાંથી જે વધે જમા લઇ લે હવે

'નાજુક' સફર પૂરો થવા આવ્યો
સ્મશાન બાજુ યાત્રા લઈ લે હવે
મને કોઈ શિફા દઈ દે હવે
કફનની સાથે વિદા દઈ દે હવે

તું જ મારો ખુદા, તું જ ખુદાઈ
થાય તો રજા દઈ દે હવે

સાથે રહીને બદલો કેમ લેવાય
બસ કર સજા દઈ દે હવે

હવે તો એક ગઝલમા જ બધા દર્દ
એમાજ મજા લઇ લે હવે

આ ગામ ચોરાયે કજિયા થાય છે
કપડાં થોડા સાદા લઇ લે હવે

તારી ખુશી ને મારી બરબાદી
એમાંથી જે વધે જમા લઇ લે હવે

'નાજુક' સફર પૂરો થવા આવ્યો
સ્મશાન બાજુ યાત્રા લઈ લે હવે
najuk2612597075822

Najuk Gadhvi

New Creator