Nojoto: Largest Storytelling Platform

સંપત્તિ કયાં હોય? સંપ+અતિ=સંપત્તિ જે ઘર પરિવાર મ

સંપત્તિ કયાં હોય? 
સંપ+અતિ=સંપત્તિ 
જે ઘર પરિવાર માં અતિ(ઘણો) સંપ હોય,
ત્યાં ઈશ્વરનો સાથ રહે છે.
આ એટલું સહેલું નથી,
પણ અઘરું પણ ક્યાં છે?
જીવનનું આ જ રહસ્ય છે..#અક્ષય તૃતીયા..

©Ajit Machhar અક્ષય તૃતીયા

#colours
સંપત્તિ કયાં હોય? 
સંપ+અતિ=સંપત્તિ 
જે ઘર પરિવાર માં અતિ(ઘણો) સંપ હોય,
ત્યાં ઈશ્વરનો સાથ રહે છે.
આ એટલું સહેલું નથી,
પણ અઘરું પણ ક્યાં છે?
જીવનનું આ જ રહસ્ય છે..#અક્ષય તૃતીયા..

©Ajit Machhar અક્ષય તૃતીયા

#colours
ajitmachhar2482

Ajit Machhar

New Creator