મનને બાંધ્યા કરીશ તો ભાગવા મથશે, પણ દોર્યા કરીશ ક્યારેક વાર્યા કરીશ તો ધીરે-ધીરે સમજવા માંડશે. 🧡📙📙🧡 #મનનીવાતો #emotions #remindyourself #donotforceyourself #youwillgetthere #loveyourself #gujaratipoems #grishmapoems