આંખોની ભાષા અને ઈશારાની ભાષા, પ્રથમ મેં 'મા' ના પ્રેમની ભાષા શીખી... 'મા' નો સ્પર્શ અને લોરી ના ગીતો, પ્રેમની પ્રથમ અનુભૂતિ પણ થઈ... સુપ્રભાત!! આજે #પ્રેમની_ભાષા વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai