બો કોરોના ભાઈ બો કોરોના બો કોરોના બેન બો કોરોના. ભાગો ભાઈ બેન ભાગો. ઘરમાં જ હવે રાતે જાગો. દિવસ જ રહ્યો આખો. તો ય નરી આંખે સત્યની વાતો. બો કોરોના ભાઈ બો કોરોના બો કોરોના બેન બો કોરોના. મીડિયા ન્યુઝ ચેનલમાં શું રાખે. તન જાણે આખું એકદિન રાખ થાશે. આજે કોરોના તો કાલે બીજું હશે. જે થવાનું તે તો થઈને જ રહેશે. મનનું કર્યું તો રાજા નહિ તો રંક બનશે. ગાયત્રી શબ્દમાં બીજા ક્યા અર્થ કહેશે. બો કોરોના ભાઈ બો કોરોના બો કોરોના બેન બો કોરોના. #coronavirus #coronalife