ઝઘડો અર્થાત આગળ પાછળની વાતો .. મૃગજળ પાછળના મૃગજળની વાતો ... તારા મારા કિસ્સાઓ જોતાં લાગ્યું .. સૂરજને પણ ઢાંકે છે વાદળની વાતો ...