Nojoto: Largest Storytelling Platform

દિકરી ઘરની એ હસ્તી જેનુ ઘરમા હોવું એ જ એક મોટી વાત

દિકરી ઘરની એ હસ્તી જેનુ ઘરમા હોવું એ જ એક મોટી વાત છે. દિકરી એટલે પપ્પા ની મુસીબત મા સહાયરૂપ પડછાયો.
મમ્મી ની એકલતા ને સારી રીતે ઓળખતી મિત્ર.
ભાઈ ની જરુરિયાત થી લઇને ભાઈ ના પીઠબળ હોવાનું કારણ.
દિકરી કયારેય પોતાના માટે નહી વિચારે પણ એના પરિવાર ને જરાય તકલીફ મા નહી જોવે 
દિકરી ની જરુરિયાત જ નથી કહેવું બહુ જ સહેલું છે પણ દિકરી વિના નુ ઘર હોય ને ત્યા પુછી લેજો કે દિકરી એટલે શું જવાબ ની રાહ નહી જોવી પડે આપોઆપ જ મળી જશે...
નસીબદાર ના ઘરે દિકરી છે કારણ કે દરેક સંજોગો ને પરિસ્થિતિ માં ખુશ થઇ ને ઘર મા કોઈ રહેતું હોય તો એ એક દિકરી જ હોય...
Story by Darshita... #darshu31
#daughterfather