રસમ છે દુનિયા ની જે બધાને નીભાવિ પડે... જયારે મરીશું ત્યારે બધા વખાણ કરશે.. જીવતા જીવ જેને ઓળખતા નથી એ પણ સારીજ વાત કરે.... કોઈ ગયું નથી જ્યાં (સ્વર્ગ/નર્ક માં) ત્યાંની બધી વાતું ખબર હોઈ છે ધરતી પર ની હકીકત થી કોઈ ને કસો ફર્ક નહીં પડે.... સારુ કામ કરશુ તો સ્વર્ગ માં જાસુ, ખરાબ કામ કરશુ તો નર્ક માં જાસુ એ બધાના મોઢે હશે...પણ.... કેવી રીતે જીવસુ માર્યા પેલાની ચિંતા કર્યા વગર એની વાત કોઈ નહીં કહેે..... #હકીકત