Nojoto: Largest Storytelling Platform

આજે તારા ને મારાં વચ્ચે એક સાગર છે.. તરતા તને આવડ

આજે તારા ને મારાં વચ્ચે એક સાગર છે.. 
તરતા તને આવડતું નથી ને..  ડૂબવા ની મને બીક લાગે છે... 
તું આને પ્રેમ કહીશ ??? 
તું એક કલાક મારાં વગર નથી રહી શકતો અને આખો દિવસ વીતી જાય છે તારો મારાં વગર તું આમજ જીવી લઈશ....
પ્રેમ તો મીરાં યે કર્યો હતો જેને ખબર હતી કે રાધા ને રુક્મણિ વચ્ચે અટકેલ શ્યામ એને નથીજ મળવાનો....તો પણ મીરાં યે કહ્યું હું તો બસ ભક્ત બની ને રહીશ #પ્રેમ ની સાચી પરિભાશા

#પ્રેમ ની સાચી પરિભાશા