Nojoto: Largest Storytelling Platform

સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા

સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
     તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પર
      નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,  સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય  એવી શુભકામના..

🙏🏻નૂતન વર્ષાભિનંદન🙏🏻

©tr. Madhav Patel #નૂતન વર્ષ ૨૦૨૦
#તારી_અને _મારી વાતો

#reading

#નૂતન વર્ષ ૨૦૨૦ #તારી_અને _મારી વાતો #reading #વિચાર