આંટીઘૂંટીઓ અઘરી લાગતી એટલે એનાથી ભાગતી, પણ સમયની આંટીઘૂંટીઓ પણ એવી કે સમય આવ્યે શીખવાડતી, ક્યારેક આંટીઓના વળ ચડાવતા તો ક્યારેક આંટીઓના વળ ઉકેલતા, ને ઘૂંટાતું રહેતું આવું કેટલુંયે કોરી પાટીના પ્રદેશમાં, એક તબક્કે લાગતું કે આંટીઘૂંટીઓ હવે તો ડાબા હાથમાં, પણ આવતો વિચાર ક્યારેક તો પછી સરળતા હવે કંઈ વાતમાં? ✍️📙📙✍️ #complexity #entangled #puzzles #simplicity #solutions #life #gujaratipoems #grishmapoems