Nojoto: Largest Storytelling Platform

આંટીઘૂંટીઓ અઘરી લાગતી એટલે એનાથી ભાગતી, પણ સમયની આ

આંટીઘૂંટીઓ અઘરી લાગતી
એટલે એનાથી ભાગતી,
પણ સમયની આંટીઘૂંટીઓ પણ એવી
કે સમય આવ્યે શીખવાડતી,
ક્યારેક આંટીઓના વળ ચડાવતા
તો ક્યારેક આંટીઓના વળ ઉકેલતા,
ને ઘૂંટાતું રહેતું આવું કેટલુંયે
કોરી પાટીના પ્રદેશમાં,
એક તબક્કે લાગતું કે આંટીઘૂંટીઓ
હવે તો ડાબા હાથમાં,
પણ આવતો વિચાર ક્યારેક
તો પછી સરળતા હવે કંઈ વાતમાં? ✍️📙📙✍️
#complexity #entangled #puzzles #simplicity #solutions #life #gujaratipoems #grishmapoems
આંટીઘૂંટીઓ અઘરી લાગતી
એટલે એનાથી ભાગતી,
પણ સમયની આંટીઘૂંટીઓ પણ એવી
કે સમય આવ્યે શીખવાડતી,
ક્યારેક આંટીઓના વળ ચડાવતા
તો ક્યારેક આંટીઓના વળ ઉકેલતા,
ને ઘૂંટાતું રહેતું આવું કેટલુંયે
કોરી પાટીના પ્રદેશમાં,
એક તબક્કે લાગતું કે આંટીઘૂંટીઓ
હવે તો ડાબા હાથમાં,
પણ આવતો વિચાર ક્યારેક
તો પછી સરળતા હવે કંઈ વાતમાં? ✍️📙📙✍️
#complexity #entangled #puzzles #simplicity #solutions #life #gujaratipoems #grishmapoems