નથી હું શાયર,બસ શબ્દો ના ખેલ કરી જાણું છું, દિલ ની વાત હું આંખો થી સમજી જાણું છું, નથી મને કોઈ એવી લખવાની ખરી આદત, હું તો બસ તારા હૈયા ના હેમ નો બંધાણી છું. ©Mahendrasinh(Mahi) બંધાણી છું...😊😊 #પ્રેમપંક્તિઓ