Nojoto: Largest Storytelling Platform

જિંદગી જીવવાની અલગ છે તરંગ. હસતા મુખે ભરે છે સબંધમ

જિંદગી જીવવાની અલગ છે તરંગ.
હસતા મુખે ભરે છે સબંધમાં રંગ.
અલગ મિજાજે મહેકાવે છે તે સુંગધ.
સાથ સહકાર માટે તે ચાહે છે સંગ.
સબંધ સાચવવા માટે હરપળ રહે મલંગ.
જન્મદિનની હાર્દિક શુભકામના ઉમંગ.
તમારા જીવનમાં મહેકતા રહે દરેક રંગ.  #biryhdaywish #happy
જિંદગી જીવવાની અલગ છે તરંગ.
હસતા મુખે ભરે છે સબંધમાં રંગ.
અલગ મિજાજે મહેકાવે છે તે સુંગધ.
સાથ સહકાર માટે તે ચાહે છે સંગ.
સબંધ સાચવવા માટે હરપળ રહે મલંગ.
જન્મદિનની હાર્દિક શુભકામના ઉમંગ.
તમારા જીવનમાં મહેકતા રહે દરેક રંગ.  #biryhdaywish #happy