Nojoto: Largest Storytelling Platform

मानता हूं तेरे प्यार में इतनी ताकात हैं कि, उसके ब

मानता हूं तेरे प्यार में इतनी ताकात हैं कि,
उसके बिना मेरा वजूद दुनिया में ही नहीं।
अक्सर तुझे बहुत लोगों ने झूठी उम्मीद दी थी,
पर यकीन कर मेरा मैंने तुमसे झूठे वादें किये नहीं।
मेरा थोड़ा सा वक्त खराब चल रहा हैं कि,
उसकी वजह से तुम्हें मैं एक धोखे सा लगता हूं नहीं।  To My Love Devanshi, 
મને ખબર છે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે પણ બસ ખાલી તું મને જણાવવા નથી માંગતી કારણ કે તને મારા પર વિશ્વાસ થોડો ઓછો છે અને હું તારા મારી સાથે આમ કરવાથી તારી દરેક વાતને સમજી શકું છું.. 
કારણ કે વ્યક્તિનું અસ્તિત્વ તેના દેખેલા સપનાથી જ થાય છે અને તારા દરેક સ્વપ્ન સાકાર કરવા એ મારી જવાબદારી છે અને હું એ જરૂરથી પૂરા કરીશ.. કારણ કે હું બીજા લોકોને ખોટા વાયદાઓ આપીને એમની સાથે વિશ્વાસઘાત નથી કરી શકતો અને કોઈની સાથે એવું કરવું એ મારા વિચારો અને સંસ્કારમાં છે જ નહીં.. હું જે પણ છું એક ખુલ્લી નોટબુકની જેમ છું અને મારી ખાસિયત પણ આ જ છે જે બધાને ખબર છે.. I Love You Devanshi till the infinity.. ❤️❤️
#ज़िन्दगी #yqdidi  #yourquoteandmine #yqbaba #qotd #bhavesh #love #devanshi
Collaborating with YourQuote Didi

To My Love Devanshi, મને ખબર છે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે પણ બસ ખાલી તું મને જણાવવા નથી માંગતી કારણ કે તને મારા પર વિશ્વાસ થોડો ઓછો છે અને હું તારા મારી સાથે આમ કરવાથી તારી દરેક વાતને સમજી શકું છું.. કારણ કે વ્યક્તિનું અસ્તિત્વ તેના દેખેલા સપનાથી જ થાય છે અને તારા દરેક સ્વપ્ન સાકાર કરવા એ મારી જવાબદારી છે અને હું એ જરૂરથી પૂરા કરીશ.. કારણ કે હું બીજા લોકોને ખોટા વાયદાઓ આપીને એમની સાથે વિશ્વાસઘાત નથી કરી શકતો અને કોઈની સાથે એવું કરવું એ મારા વિચારો અને સંસ્કારમાં છે જ નહીં.. હું જે પણ છું એક ખુલ્લી નોટબુકની જેમ છું અને મારી ખાસિયત પણ આ જ છે જે બધાને ખબર છે.. I Love You Devanshi till the infinity.. ❤️❤️ #ज़िन्दगी #yqdidi #YourQuoteAndMine #yqbaba #qotd #Bhavesh love #devanshi Collaborating with YourQuote Didi