Nojoto: Largest Storytelling Platform

DaughtersDay પાપા ને બચપણ માં ઘોડો બનાવે એ દીકરી હ

DaughtersDay પાપા ને બચપણ માં ઘોડો બનાવે એ દીકરી હોય છે 
અને બચપણ માં તેમના ઘભા પર બેસી ને 
પાપા ને નચાવે એ દીકરી હોય છે
પછી દીકરી મોટી થતી જાય છે 
અને ધીરે ધીરે પાપા થી દૂર જતી જાય છે 
સાસરે ગયા પછી
 પપ્પાના જ સંસ્કારોને ધ્યાનમાં રાખીને 
પાપા થી જ દૂર જઈને બીજા ઘરે કોઈકના
પાપા ને પોતાના પાપા બનાવે એ દીકરી હોય છે #daughters_day WRITER BY RAJAL THAKKAR 😍🥰😘😇☺☺🙂🙃🙃🤗😋😔🥺😊