Nojoto: Largest Storytelling Platform

@vibrant.writer પ્રેમ આપનાર ખારો હશે, એટલે તને પ્

@vibrant.writer

પ્રેમ આપનાર ખારો હશે,
એટલે તને પ્રેમ સારો નથી લાગતો.
કહે કઈ ને કઈક બીજું કરનારો હશે
એટલે તને પ્રેમી તારો નથી લાગતો.
એના વ્યક્તિત્વમાં કેટલાયે છીંડા હશે
એટલે પ્રેમ અમૃતનો પ્યાલો નથી લાગતો. મીઠો થશે?
#with_priyal
શક્યતા ઓછી ...
#Vibrant_writer
.
.
.
.
@vibrant.writer

પ્રેમ આપનાર ખારો હશે,
એટલે તને પ્રેમ સારો નથી લાગતો.
કહે કઈ ને કઈક બીજું કરનારો હશે
એટલે તને પ્રેમી તારો નથી લાગતો.
એના વ્યક્તિત્વમાં કેટલાયે છીંડા હશે
એટલે પ્રેમ અમૃતનો પ્યાલો નથી લાગતો. મીઠો થશે?
#with_priyal
શક્યતા ઓછી ...
#Vibrant_writer
.
.
.
.