આજનુ કાલ પર ના છોડીએ, પણ એ જ કાલનુ આજ પર ના થોપીએ, કારણ આજે જ બધું જીવીએ, તો પછી કાલે શું કરીએ? 💚💚 #life #livinginthemoment #onedayatatime #enjoylife #gujaratipoem #yqbaba #yqmotabhai #grishmapoems