Nojoto: Largest Storytelling Platform

એક અજનબી બની ને રાહ માં ઉભો છું, દુનિયા સાથે વેર ક

એક અજનબી બની ને રાહ માં ઉભો છું,
દુનિયા સાથે વેર કરી, તારી ચાહ માં ઉભો છું.
ઘણો સમય થયો, તને મળ્યા ના હોવાનો,
 ફરી આજે રસ્તા પર તને મળવા ના ઉત્સાહ માં ઉભો છું. #gujarati#mystorynojoto#nojoto#mr.writer
એક અજનબી બની ને રાહ માં ઉભો છું,
દુનિયા સાથે વેર કરી, તારી ચાહ માં ઉભો છું.
ઘણો સમય થયો, તને મળ્યા ના હોવાનો,
 ફરી આજે રસ્તા પર તને મળવા ના ઉત્સાહ માં ઉભો છું. #gujarati#mystorynojoto#nojoto#mr.writer