ઘણીવાર શબ્દો શોધું છું ઘણીવાર ખુદને ઝંખું છું ખોવાઈ ગયો હું ક્યાં ? એટલે જ તો..........! ઘણીવાર આંસુ ને મળું છું #cry #shayri #gujju #gujrati #vaat #prem #પ્રેમ #પ્રેમ_ની_એક_વાત