Nojoto: Largest Storytelling Platform

" હ્રદયરત્ન " છું હું તારો પણ તું ના મારી આમ અમ

" હ્રદયરત્ન "


છું હું તારો પણ તું ના મારી
 આમ અમથું તને ચાહું છું

 સંસ્મરણો ની સાક્ષી સાથે 
તને " હ્રદયરત્ન " થી નવાજું છું #nojotogujrati
" હ્રદયરત્ન "


છું હું તારો પણ તું ના મારી
 આમ અમથું તને ચાહું છું

 સંસ્મરણો ની સાક્ષી સાથે 
તને " હ્રદયરત્ન " થી નવાજું છું #nojotogujrati