Nojoto: Largest Storytelling Platform

જોઈતું મને કશુંક મળે પણ મળે મને એ પૂરા દિલથી, બાકી

જોઈતું મને કશુંક મળે
પણ મળે મને એ પૂરા દિલથી,
બાકી અધૂરાની તો ક્યાં કમી છે
બસ મારી અધૂરપ અનોખી છે,
જેને રાહ છે પૂર્ણ સ્વીકારની
વરસોવરસની અધીરાઈથી,
તોય એ ખમે છે ખમી લે છે
કારણ અધૂરાને એ જાણે છે,
સમજે છે, કારણ કે એ ખુદ છે. 🧡📙📙🧡
#incompleteness #acceptance #wholeheartedly #longing #wait #lovepoem #gujaratipoems #grishmapoems
જોઈતું મને કશુંક મળે
પણ મળે મને એ પૂરા દિલથી,
બાકી અધૂરાની તો ક્યાં કમી છે
બસ મારી અધૂરપ અનોખી છે,
જેને રાહ છે પૂર્ણ સ્વીકારની
વરસોવરસની અધીરાઈથી,
તોય એ ખમે છે ખમી લે છે
કારણ અધૂરાને એ જાણે છે,
સમજે છે, કારણ કે એ ખુદ છે. 🧡📙📙🧡
#incompleteness #acceptance #wholeheartedly #longing #wait #lovepoem #gujaratipoems #grishmapoems