Nojoto: Largest Storytelling Platform

મન, અકળ મન, અકળાતું, ભીસાતું મન, વિચારતું,અટવાતું,

મન,
અકળ મન,
અકળાતું, ભીસાતું મન,
વિચારતું,અટવાતું,ડરતું,દુઃખાતું મન,
મણભર નો ભાર ભરીને આંખોમાં,
વરસાદી પાણીની જેમ ધીમું વરસતું મન.,
થાકતું, લડતું, જૂજતું,કંટાળતું તોય ,
હિંમત હાર્યા વગર જીવતું મન...
 #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીyqmotabhai #ગુજજુ #મન

darshana4860

Darshana

New Creator

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીyqmotabhai #ગુજજુ #મન