Nojoto: Largest Storytelling Platform

થોડી ઉમ્મીદો ટૂટી છે, થોડી વાતો છૂટી છે, થોડી લા

થોડી ઉમ્મીદો ટૂટી છે, 
થોડી વાતો છૂટી છે, 
થોડી લાગણીઓ લૂંટી છે,
થોડી મહોબ્બત ખૂટી છે,
તો પણ અમે પ્રેમની આ વાર્તા ઘૂંટી છે.

©Jahanwy Bodar #premnivato
થોડી ઉમ્મીદો ટૂટી છે, 
થોડી વાતો છૂટી છે, 
થોડી લાગણીઓ લૂંટી છે,
થોડી મહોબ્બત ખૂટી છે,
તો પણ અમે પ્રેમની આ વાર્તા ઘૂંટી છે.

©Jahanwy Bodar #premnivato