#ગુંચવાયેલો સંબંધ...😞! 🕊️જો સંબંધ ગૂંચવાય કદી મારા થકી , તો તમે પણ ઉકેલવા માં સાથ આપજો, કેમકે સંબંધ નો એક છેડો તમારા હાથમાં પણ છે! #weather