હતો ઈ નરસૈયા નો શ્યામ, પૂરા કર્યા એના કામ, લેતી જ્યારે મીરા તારું નામ, રોમે રોમ વસ્યો ઘનશ્યામ, મારે પણ ભજવું તારું નામ, રાધેશ્યામ રાધેશ્યામ. ©Mahendrasinh(Mahi) #ભક્તિમાં