Nojoto: Largest Storytelling Platform

હતો ઈ નરસૈયા નો શ્યામ, પૂરા કર્યા એના કામ, લેતી જ્

હતો ઈ નરસૈયા નો શ્યામ,
પૂરા કર્યા એના કામ,
લેતી જ્યારે મીરા તારું નામ,
રોમે રોમ વસ્યો ઘનશ્યામ,
મારે પણ ભજવું તારું નામ,
રાધેશ્યામ રાધેશ્યામ.

©Mahendrasinh(Mahi) #ભક્તિમાં
હતો ઈ નરસૈયા નો શ્યામ,
પૂરા કર્યા એના કામ,
લેતી જ્યારે મીરા તારું નામ,
રોમે રોમ વસ્યો ઘનશ્યામ,
મારે પણ ભજવું તારું નામ,
રાધેશ્યામ રાધેશ્યામ.

©Mahendrasinh(Mahi) #ભક્તિમાં

#ભક્તિમાં