Nojoto: Largest Storytelling Platform

ખાલી પડેલી આંખોમાં કોઈ નીર ભરી ગયું હૃદયના ચારેય ખ

ખાલી પડેલી આંખોમાં કોઈ નીર ભરી ગયું
હૃદયના ચારેય ખૂણાને કોઈ ચીર કરી ગયું
શું કહું હિસાબ માયુશ બેપનાહ સિતમના
જ્યાં તેનામાં નફરતનું કોઈ હીર ભરી ગયું
                              સંજુ રાયકા...✍️ #HappyBirthdayDhoni  Abhishek sharma🎶 Ritesh Bisht✅ Indian यज्ञेश्वर वत्स Ankit indoriya age-17