આમ કંઈ કેટલાય જવાબો ના આપે આ મન કેવું? પણ પૂછ્યા વગર પણ ક્યારેક જાણકાર હોય એમ જણાવી દે એવું. 🧡📙📙🧡 #મનનીવાતો #intution #sixethsense #youjustknow #emotions #beinghuman #gujaratipoems #grishmapoems