Nojoto: Largest Storytelling Platform

તકલીફ તો રોજ છે, વહે તો ધોધ છે, ભેગું કરો

તકલીફ તો રોજ છે, 
  વહે તો ધોધ છે, 
    ભેગું કરો તો હોજ છે,
       જલસા કરો તો મોજ છે,
           પાણી જેવી તો છે જિંદગી .. #પાણી #જીંદગી
તકલીફ તો રોજ છે, 
  વહે તો ધોધ છે, 
    ભેગું કરો તો હોજ છે,
       જલસા કરો તો મોજ છે,
           પાણી જેવી તો છે જિંદગી .. #પાણી #જીંદગી

#પાણી #જીંદગી #વિચાર