Nojoto: Largest Storytelling Platform

ખુદને આઝાદી આપવી જરા અજુગતું લાગે, બંધનોની આદત એવી

ખુદને આઝાદી આપવી
જરા અજુગતું લાગે,
બંધનોની આદત એવી
કે મન પાંજરું શોધતું લાગે,
દરેક નવો રસ્તો
જાણીતો થતા સમય લાગે,
બસ તને ગમે એમ ચાલતી રહે ગ્રીષ્મા
કે જિંદગી મનગમતી એક સફર લાગે. 🧡📙📙🧡
#freedom #caged #breakfree #unlearning #takechances #trustyourself #gujaratipoems #grishmapoems
ખુદને આઝાદી આપવી
જરા અજુગતું લાગે,
બંધનોની આદત એવી
કે મન પાંજરું શોધતું લાગે,
દરેક નવો રસ્તો
જાણીતો થતા સમય લાગે,
બસ તને ગમે એમ ચાલતી રહે ગ્રીષ્મા
કે જિંદગી મનગમતી એક સફર લાગે. 🧡📙📙🧡
#freedom #caged #breakfree #unlearning #takechances #trustyourself #gujaratipoems #grishmapoems