Nojoto: Largest Storytelling Platform

એક જ સફર શોધું હમસફર, મળશું ક્યારે કોને ખબર, શું મ

એક જ સફર
શોધું હમસફર,
મળશું ક્યારે
કોને ખબર,
શું મારા હોવાની
એને ખબર,
પ્રશ્નો ઘણા
પણ કેટલાય અનુત્તર,
છતાંય મળશું ત્યારે
આપવા હશે હૈયે ઘણું,
પણ હોંઠોથી પહોંચશે કેટલું
કોને ખબર. ❤️❤️
#wait #longing #questions #love #beingtogether #lovepoem #poemfrommetoyou #grishmapoems
એક જ સફર
શોધું હમસફર,
મળશું ક્યારે
કોને ખબર,
શું મારા હોવાની
એને ખબર,
પ્રશ્નો ઘણા
પણ કેટલાય અનુત્તર,
છતાંય મળશું ત્યારે
આપવા હશે હૈયે ઘણું,
પણ હોંઠોથી પહોંચશે કેટલું
કોને ખબર. ❤️❤️
#wait #longing #questions #love #beingtogether #lovepoem #poemfrommetoyou #grishmapoems