જન્મ સમયે... એક તરફ આંસુ પડી રહ્યા હતા બીજી તરફ ખુશીઓની હેલી હતી, સમજાતું નહોતું કે હવે કરવું શું ? મારી મા નિખાલસતા ને વરેલી હતી.. સાચું કહું તે સમયે એ બહુ ઘેલી હતી.. ©Vibrant writer #જન્મ સમયે... એક તરફ આંસુ પડી રહ્યા હતા બીજી તરફ ખુશીઓની હેલી હતી, સમજાતું નહોતું કે હવે કરવું શું ? મારી #મા નિખાલસતા ને વરેલી હતી.. સાચું કહું તે સમયે એ બહુ ઘેલી હતી..