બહુ નાની હતી હું જયારે પેહલો પ્રેમ થયો... કદાચ પ્રેમ નો વહેમ થયો, એને જોઈ ને હૃદય ના ધબકારા વધી જતા જાણે કોઈ વિસ્ફોટ થયો... અસંખ્ય સપના સજાવી લીધા મેં અને ચાર દિવસ પછી એને બીજા કોઈ થી પ્રેમ થયો.... પ્રેમ ની પરિભાષા નહોતી હું સમજતી કે ના એ સમજતો... તો કય રીતે કહું કે એ પેહલો પ્રેમ હતો.. આજે 20/21વર્ષ ના છોકરા છોકરી ઓ સ્કૂલ થી વધારે પાર્ક માં જોવા મળે છે.. એમના હાથ માં બૂક્સ થી વધારે મોબાઈલ અને ગિફ્ટ્સ જોવા મળે છઉં.... હું પણ એમાંથીજ એક હસું ક્યારેક પણ સમય સાથે જો સમજણ પણ મળે તો આજે નાની ઉંમર માં થતા સ્યુસાઇડ ને રોકી શકાય છે કોઈ ને સાચી સલાહ ના આપી શકીયે તો વાંધો નથી પણ પ્રેમ ના નામે જિંદગી ને બરબાદ થતી અટકાવી શકીયે #મારાં વિચાર