Nojoto: Largest Storytelling Platform

સબંધોની કોઈ પરિભાષા હોતી હોય, તો હચાતી કાળના અને ગ

સબંધોની કોઈ પરિભાષા હોતી હોય, તો હચાતી કાળના અને ગયા પછી ના , સંબંધો ની તુલના કરતા વખતે વ્યક્તિ એના પ્રેમ અને આત્મીયતા નો દરિયો મન ના એક ખૂણામાં સમભાવથી સાચવીને રાખી મુકતા એમાં ભેદભાવ ન કરી ફક્ત પ્રેમ જ અને ફક્ત આદર જ જીવતો રાખવા ની અખંડ કોશિશ કરતો ન જોવા મળત....
જન્મ અને મૃત્યુ બે જીવનની બાજુ, જે સત્ય થી  ઓતપ્રોત છે . જન્મ્યા પછી વ્યક્તિના સંબંધો જોડાતા હોય.....
 એ પુત્ર ભાઈ ,પતિ, પિતા એવા અનેક સંબંધોથી જોડાયા  જાતા હોય . 
જન્મના સાપસીડી ની રમત માં આપણે કુકરી બનીને આપણાં નસીબની આંકડે મોડ ફેકતા જાઈએ , 
અને ધીમે ધીમે સિડીઓ ચડતા જાઈએ છે.  
આ રમત વખતે પ્રત્યેક  વ્યક્તિ અકસ્માતની સીડી પર ઊભો હોય,
 કોઈ એક પગલું પાછળ કોઈ એક પગલું આગળ. 
અને જે વ્યક્તિ અકસ્માત ના પગથીયા પર પગ મૂકે 
એ જીવનચક્ર ને તોડી સમાપ્તિના સુખસાગર માં નિદ્રાધીન થઈ જાય છે.... #શ્રદ્ધાંજલિ

#શ્રદ્ધાંજલિ #Life_experience