ચાલો આજે આ અનંત ગગન માં ભ્રમણ કરીયે, ચિંતા અને મૂંઝવણ ને ઢીલ આપી દૂર કરીયે, પ્રસન્નતા અને આત્મવિશ્વાસ ને લપેટીએ, આજે પતંગ ચગાવીએ. ©Quotes of Adi #ઉતરાયણ #મકરસંક્રાંતિ #kite #Festival #Happiness #kaavish #आदि #adarshnakum #trg