Nojoto: Largest Storytelling Platform

આ દુનિયાની સાચી ફિતરત... પહેલાં તમારો ઉપયોગ કરશે

આ દુનિયાની સાચી ફિતરત...

પહેલાં તમારો ઉપયોગ કરશે
પછી તમારો ઉપભોગ કરશે
અને છેલ્લે તમારો ઉપહાસ કરશે

"ઉપયોગ ઉપભોગ ઉપહાસ"
તમને અંતમાં "ઉપહાર" તરીકે આપશે
© ONE SOUL ARMY #BitterFacts
#RealityInWorldPeople
#StayAwaken
#StayDivineSoldier
#onesoularmy
@onesoularmy
આ દુનિયાની સાચી ફિતરત...

પહેલાં તમારો ઉપયોગ કરશે
પછી તમારો ઉપભોગ કરશે
અને છેલ્લે તમારો ઉપહાસ કરશે

"ઉપયોગ ઉપભોગ ઉપહાસ"
તમને અંતમાં "ઉપહાર" તરીકે આપશે
© ONE SOUL ARMY #BitterFacts
#RealityInWorldPeople
#StayAwaken
#StayDivineSoldier
#onesoularmy
@onesoularmy