સ્વતંત્રતા એટલે આઝાદી કોઈ પણ વસ્તુ નું મોકળું મેદાન મળે એટલે આઝાદી આજના યુગનો માણસ વધારે આઝાદી થી જીવન જીવવા માગે છે.તે પછી ઘરના સ્વજનો તરફથી હોય કે પોતાના જીવન જીવવા તરફથી હોય ચાલતા વર્તમાન કાળ માં આજના સમય નો માનવ કોઈ બીજાનું વિચારતોજ નથી બસ...પોતાનું જ વિચારે છે એ..માણસ એવું નથી વિચારતો કે મારી આઝાદી થી મારા પોતાના ઓ ને દુઃખ લાગશે અથવા તેનું સમાજ માં સન્માન નહિ રહે....... માઁ બાપ આઝાદી થી જીવન નથી જીવ્યા પણ આજ આપણે જીવવું જોઈએ આવું વિચારતા હોય છે......એ પછી દીકરો હોય કે દીકરી! પોતાની સ્વતંત્રતા બીજા ને એટલે કે આપણા માઁ બાપ ને ખુબજ રડાવે છે એ આપણે એટલે કે આજના જમાના ના દીકરા દીકરીઓ.... જરા વિચારો તમે પણ એક દિવસ માઁ બાપ થવા ના જ..... #સ્વતંત્રતા