Nojoto: Largest Storytelling Platform

તમે વગર વરસાદે વરસતા રહ્યા અને અમે પણ મન મૂકી ને ભ

તમે વગર વરસાદે વરસતા રહ્યા
અને અમે પણ મન મૂકી ને ભીંજાતા રહ્યાં ...
જરાક કીધું હોત આ વરસાદ નહી પણ માવઠું હતું તો અમે પણ મન મૂકીને નહી દિલ થી છત્રી ખોલીને ભિંજાત...
સમીર ( એકાંત) #VARSAD
તમે વગર વરસાદે વરસતા રહ્યા
અને અમે પણ મન મૂકી ને ભીંજાતા રહ્યાં ...
જરાક કીધું હોત આ વરસાદ નહી પણ માવઠું હતું તો અમે પણ મન મૂકીને નહી દિલ થી છત્રી ખોલીને ભિંજાત...
સમીર ( એકાંત) #VARSAD