Nojoto: Largest Storytelling Platform

- પોકાર સાંભળ હવે આ ગાવડીનો, ઓ કાના....!! એકલી ર

- પોકાર સાંભળ હવે આ ગાવડીનો, ઓ કાના....!!

એકલી રજળતી થઈ ગઈ છે શેરીઓમાં,
આ કાળા માથાનો માનવી છે  ગરજ વાળો,
દૂધ પીવે છે તો રોજ આ ગાયનું ,
નથી કોઈ રાજ તારાથી છાના.....

પોકાર સાંભળ હવે આ ગાવડીનો, ઓ કાના.....!!

આ માનવી ખવડાવશે ઘણું આ ગાયને  , ઓ માધવ
ફરી, એજ ગાયને લાકડી મારીને દૂર કરશે,
પછી, કહેશે  ગાયતો માતા છે ને ?
નથી કોઈ રાજ તારાથી છાના.....

પોકાર સાંભળ હવે  આ ગાવડીનો, ઓ કાના.....!!

શિક્ષિત થઈ ગયો છે ઘણો આ સમાજ,પણ
છતાં , અભણ હોય એવું લાગે છે આ જીતુ પરમાર ને,
તો કેમ બંધ નથી થતા આ કતલખાના ,
નથી કોઈ રાજ તારાથી છાના.....

પોકાર સાંભળ હવે  આ ગાવડીનો, ઓ કાના......!!

                               - જીતુ પરમાર ( અમરેલી)
                            - ` મોહક ' writes ✍🏻

                           *jay hind 🙏

©writer jitu parmar #newpost #poem #Poetry #gujrati #amreli #writer #Poet #share #Nojoto 
સાથ , સહકાર અને તમારો પ્રેમ આપતાં રેજો મિત્રો❤️🤗🙏

#Music