"સીધી સરળ શરૂઆત કરી તી ગૂંચવણની ક્યાં કોઈ વાત કરી તી?" "જરા યાદ કર હોઈ શકે કદાચ કોઈ વાતમાં જ ગૂંચવણ કરી દીધી તી." 🧡📙📙🧡 #twistandturns #life #simplicity #complexity #beginnings #journey #gujaratiquotes #grishmaconversations